• HOME
  • |
  • FAQ
  • |
  • PRIVACY POLICY
  • |
  • SITEMAP

Online Complaint Registration Email: mail@sewabank.com
  • About Us
    • Introduction (Mission)
    • History
    • At a Glance
    • Articles
    • Photo Gallery
    • Sister Concerns
  • Founder
    • Founder Message
    • MD Message
    • Board Directors profile
  • Financial Services
    • Saving
    • Recurring
    • Pension
    • Loan
    • Fixed Deposit
    • Insurance
    • Other Services
      • Energy
      • Unclaimed Deposits/ Inoperative Accounts claim form
      • Unclaimed Accounts Holder List
  • Financial Report
    • Growth Profile
    • Annual Report
    • Graphs
    • Policy for Statuitory Auditor
  • Methodology
    • Banksathi
    • Financial Literacy
    • Business Counseling
  • Awards
  • News & Events
    • Latest News
    • Archives
  • Contact
  • About Us
    • Introduction (Mission)
    • History
    • At a Glance
    • Articles
    • Photo Gallery
    • Sister Concerns
  • Founder
    • Founder Message
    • MD Message
    • Board Directors profile
  • Financial Services
    • Saving
    • Recurring
    • Pension
    • Loan
  • Financial Report
    • Growth Profile
    • Annual Report
    • Graphs
  • Methodology
    • Banksathi
    • Financial Literacy
    • Business Counseling
  • Awards
  • News & Events
    • Latest News
    • Archives
  • Contact
  • Home
  • /
  • Financial Services
  • /
  • Insurance

Financial Services

  • Saving
  • Recurring
  • Pension
  • Loan
  • Fixed Deposit
  • Insurance
  • Other Services ¬
    • - Energy
    • - Unclaimed Deposits/ Inoperative Accounts claim form
    • - Unclaimed Accounts Holder List

Insurance

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના

વાર્ષિક પ્રીમિયમ ફક્ત 330 રૂપિયામાં 2 લાખ રૂપિયાનો જીવન વીમો

  • સર્વ બચત બેન્ક ખાતાધારકો માટે જેમની ઉંમર - 18 થી 50 વર્ષ છે.
  • આપ હયાત નહીં રહો ત્યારે આપના પરિવારને મળશે વીમા રકમ

વીમા મુદ્દત, વાર્ષિકઃ 1 જૂન - 31 મે

  • પ્રીમિયમની રકમ ખાતાધારકના બચત ખાતામાંથી બેન્ક દ્વારા 'ઓટો ડેબિટ' સુવિધાના માધ્યમથી.
  • કોઈ પણ વ્યક્તિ ફક્ત એક બચત ખાતા દ્વારા જ આ યોજનાઓ માટે પાત્ર બનશે.

તાત્કાલિક પોતાની બેન્ક શાખા અથવા બેન્ક મિત્રનો સંપર્ક કરો અને આયોજિત કેમ્પોમાં જાઓ તથા ફોર્મ ભરો અને આ યોજનાઓનો લાભ લો.

તાત્કાલિક પોતાની બેન્ક શાખા અથવા બેન્ક મિત્રનો સંપર્ક કરો અને આયોજિત કેમ્પોમાં જાઓ તથા ફોર્મ ભરો અને આ યોજનાઓનો લાભ લો.

અમારી સહયોગી બેન્ક તથા વીમા કંપનીઓ તરફથી વધુ જાણકારી માટે કૃપયા
ટોલ ફ્રી નં. 1800 110 001/1800 180 1111 પર કોલ કરો અથવા www.jansuraksha.gov.in / www.financialservices.gov.in ની વિઝિટ કરો.

પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના

વાર્ષિક પ્રીમિયમ ફક્ત 12 રૂપિયામાં 2 લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો

  • સર્વ બચત બેન્ક ખાતાધારકો માટે જેમની ઉંમર - 18 થી 70 વર્ષ છે.
  • વીમામાં દુર્ઘટના પ્રેરિત સ્થાયી વિકલાંગતા પણ સમાવિષ્ટ

વીમા મુદ્દત, વાર્ષિકઃ 1 જૂન - 31 મે

  • પ્રીમિયમની રકમ ખાતાધારકના બચત ખાતામાંથી બેન્ક દ્વારા 'ઓટો ડેબિટ' સુવિધાના માધ્યમથી.
  • કોઈ પણ વ્યક્તિ ફક્ત એક બચત ખાતા દ્વારા જ આ યોજનાઓ માટે પાત્ર બનશે.

તાત્કાલિક પોતાની બેન્ક શાખા અથવા બેન્ક મિત્રનો સંપર્ક કરો અને આયોજિત કેમ્પોમાં જાઓ તથા ફોર્મ ભરો અને આ યોજનાઓનો લાભ લો.

તાત્કાલિક પોતાની બેન્ક શાખા અથવા બેન્ક મિત્રનો સંપર્ક કરો અને આયોજિત કેમ્પોમાં જાઓ તથા ફોર્મ ભરો અને આ યોજનાઓનો લાભ લો.

અમારી સહયોગી બેન્ક તથા વીમા કંપનીઓ તરફથી વધુ જાણકારી માટે કૃપયા
ટોલ ફ્રી નં. 1800 110 001/1800 180 1111 પર કોલ કરો અથવા www.jansuraksha.gov.in / www.financialservices.gov.in ની વિઝિટ કરો.

  • About Us
  • |
  • Founder
  • |
  • Financial Services
  • |
  • Financial Report
  • |
  • Methodology
  • |
  • Awards
  • |
  • News & Events
  • |
  • Contact

© 2012 SEWA Bank Ltd.
All Right Reserved.

Design By: BRAND AID